શું તમે કોલેજ અથવા સ્કૂલ માં અભ્યાસ કરો છો, જો કોલેજ અથવા સ્કૂલ માં અભ્યાસ કરતાં હોવ તો તમારા માટે ખુશ ખબર છે. તમે દર વર્ષે 20,000 ની શિષ્ય વૃતિ મેળવી શકો છો. થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર ધ્વારા એક ખુબજ ઉપયોગી યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થી ઓને 20,000 ની શિષ્યવૃતિ દર વર્ષે આપવામાં આવશે.
તમે આ શિષ્યવૃતિ મેળવવા માગો છો તો આ યોજના માટે અરજી કરો. અરજી કરવા માટે ની પૂરી જાણકારી નીચે આપેલી છે. તો તમારે આ માહિતીને વિગત વાર વાચવી પડસે.
પ્રધાનમંત્રી શિષ્યવૃતિ યોજના
પ્રધાનમંત્રી શિષ્યવૃતિ યોજના હેઠળ વિધ્યાર્થી ને મોટી શિષ્યવૃતિ આપવામાં આવે છે. જેના માટે સરકાર ધ્વારા કેટલાક માપદંડ નક્કી કર્યા છે જેમાં જે વિધ્યાર્થી શિષ્યવૃતિ ને લાયક હસે તે વિધ્યાર્થી ને શિષ્યવૃતિ મળવા પાત્ર થસે. પ્રધાનમંત્રી શિષ્યવૃતિ યોજના માટે અરજી કરવા માટે મહત્વ ના દસ્તાવેજ તથા અરજી પ્રક્રિયા નીચે જણાવેલ છે. તો નીચે જણાવેલ માહિતીને ધ્યાન પૂર્વક વાચવી.
પ્રધાનમંત્રી શિષ્યવૃતિ યોજના માપદંડ
આ યોજના નો લાભ લેવા માટે સરકાર ધ્વારા કેટલાક માપ દંડ નક્કી કરવામાં આવ્યા છે. જેના આધારે જેતે લાયક વિધ્યાર્થી ને આ યોજનાનો લાભ આપવામાં આવસે.
- વિધ્યાર્થી ભારત દેશ નો વતની હોવો જરૂરી છે.
- વિધ્યાર્થીએ અગાઉનું ધોરણ 60% માર્કસ સાથે પાસ કરેલું હોવું જોઈએ.
- વિધ્યાર્થી અત્યારે શાળા અથવા કોલેજ માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
પ્રધાનમંત્રી શિષ્યવૃતિ યોજના દસ્તાવેજ
- આધાર કાર્ડ
- બેન્ક એકાઉંટ આધાર કાર્ડ સાથે લિંક
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- આગળના વર્ષ ની માર્ક શીટ
- કોલેજ આઈ કાર્ડ
પ્રધાનમંત્રી શિષ્યવૃતિ યોજના અરજી પ્રક્રિયા
- સૌથી પહેલા શિષ્યવૃતિ યોજના માટે અરજી કરવા આ scholarships.gov.in વેબસાઇટ ખોલો
- હવે ન્યુ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો
- હવે અહી તમારે બધી માહિતી ભરવાની રહેશે.
- અને અહી જણાવ્યા પ્રમાણે કેટલાક ડોક્યુમેંટ્સ પણ અપલોડ કરવાના રહસે.
આ બધી પ્રક્રિયા કર્યા બાદ તમારી અરજી પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યાર બાદ જ્યારે પણ શિષ્યવૃતિ સરકાર ધ્વારા મોકલવામાં આવસે ત્યારે તમને મોબાઇલ પર મેસેજ મળી જસે. જો તમારા પરિવાર અથવા તો મિત્ર સર્કલ માથી કોઈ કોલેજ અથવા શાળા માં અભ્યાસ કરતું હોય તો તમે આ પોસ્ટને તેને શેર કરો જેથી તે પણ આ પ્રધાનમંત્રી શિષ્યવૃતિ યોજનાનો લાભ મેળવી શકે.