Kheda Arogya Vibhag Bharti 2023: ખેડા આરોગ્ય વિભાગમાં વિવિધ પોસ્ટ પર પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી, પગાર ₹ 30,000 સુધી 

Kheda Arogya Vibhag Bharti 2023: ખેડા આરોગ્ય વિભાગ માં ભરતી આવી ગઈ છે. તો આ પોસ્ટ ને જે લોકો ને નોકરી ની જરૂર હોય તે લોકો સાથે શેર કરવા વિનંતી. આ પોસ્ટને અંત સુધી વાચવું જેથી ખેડા આરોગ્ય વિભાગ ભરતી ની સંપૂર્ણ માહિતી મળી રહે.

Kheda Arogya Vibhag Bharti 2023

સંસ્થાનું નામKheda Arogya Vibhag
નોકરીનું સ્થળKheda, Gujarat
અરજી કરવાનું માધ્યમOnline
ફોર્મ ભરવાની તારીખ08 October 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ20 October 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://arogyasathi.gujarat.gov.in/

મહત્વની તારીખ:

ખેડા આરોગ્ય વિભાગ માં ભરતી આવી છે જેની ઓનલાઈન અરજી કરવાની તારીખ 08 October 2023 છે. અને અરજી કરવાની છેલી તારીખ 20 October 2023 છે.

પોસ્ટનું નામ:

ખેડા આરોગ્ય વિભાગ ધ્વારા અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી છે જે નીચે મુજબ છે.

  • કોમ્યુનિટી હેલ્થ ઓફિસર
  • આર.બી.એસ.કે. ફિમેલ વર્કર.
  • આર.બી.એસ.કે ફાર્મસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
  • સ્ટાફ નર્સ સેનસીડી
  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  • તાલુકા ફાઇનન્સ આસિસ્ટન્ટ

GUHP:

  • ફાર્મસીસ્ટ
  • કમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક

NUHM

  • મિડ વાઈફરી
  • ફાર્મસીસ્ટ
  • પી.એચ.એન.
  • સ્ટાફ નર્સ
  • એસ.આઇ
  • કમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક

પસંદગી પ્રક્રિયા:

ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેરવાદને સીધું ઇનતેરવ્યૂ માટે અથવા તો મેરીટ પ્રમાણે ઉમેરવાદ ની પસંદગી કરવામાં આવસે. આ નોકરી કોન્ટ્રાક્ટ બેસ છે જેની દરેક ઉમેરવાદે નોધ લેવી.

પગારધોરણ:

આ ભરતીમાં બધી પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ છે જે નીચે મુજબ છે.

પોસ્ટનું નામ પગાર ધોરણ
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર25,000
ફિમેલ હેલ્થ વર્કર12,500
ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ13,000
સ્ટાફ નર્સ13,000
ડેટા એન્ટ્રી ઓપેરટર12,000
તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ13,000
ફાર્માસીસ્ટ11,000
ડેટા એન્ટ્રી ઓપેરટર કમ ક્લાર્ક8,000
મીડ વાઇફરી30,000
પી.એચ.એન11,500
એસ.આઈ8,000
આર.બી.એસ.કે ફાર્મસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ13,000
કમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક13,000

અરજીફી:

આરોગ્ય વિભાગ ની આભારતી માં ઉમેરવાદે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી.

લાયકાત:

આ ભરતી માટે ની પોસ્ટ અલગ અલગ છે ટેમુજબ લાયકાત પીએન અલગ અલગ છે જેની લિન્ક નીચે આપેલ છે જેમાથી ડાઉનલોડ કરી લેવા વિનંતી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ધોરણ 12 ની માર્કસીટ
  • ટ્રાયલ સર્ટિફિકેટ
  • ડિપ્લોમા તથા ગ્રેજ્યુએસન ની માર્ક શીટ
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • એલસી
  • તથા કમ્પ્યુટર કોર્સ કરેલ હોય તેનું સર્ટિફિકેટ

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ, નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને જાહેરાત ડાઉનલોડ કરો અને તપાસો કે તમે અરજી કરવા પાત્ર છો કે નહીં.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/ પર જાઓ, વર્તમાન ઓપનિંગ વિભાગ પર જાઓ અને નોંધણી કરો.
  • હવે તમારા પાસવર્ડ ID વડે લૉગ ઇન કરો અને તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની નજીક સ્થિત Apply Now બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઈન ફોર્મમાં તમારી બધી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફોર્મ પ્રિન્ટ કરો.
  • હવે આ પ્રિન્ટઆઉટ સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડો અને તેને ઈન્ડિયા પોસ્ટ RPAD ઓફલાઈન માધ્યમ દ્વારા આરોગ્ય શાખા, ખેડા જિલ્લા પંચાયત, ડભાણ રોડ, નડિયાદ, જિલ્લો- ખેડા, પિનકોડ નંબર- 387001 પર મોકલો.
  • પછી તમારું ફોર્મ સફળતાપૂર્વક પૂર્ણ થશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment