BAPS Hospital Recruitment 2024: હોસ્પિટલમાં જુદા જુદા પદો પર સીધી ભરતીનો મોકો

હોસ્પિટલમાં જુદા જુદા પદો પર ભરતી થવા જઇ રહી છે અને આ ભરતી ની સંપૂર્ણ માહિતી માટે આ પોસ્ટ ને અંત સુધી વાચો. અહી ભરતીની માહિતી જેવી કે પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ખાલી જગ્યા અને અરજી કેવી રીતે કરવી જેવી બાબતો નો અહી સમાવેશ કરવામાં આવ્યો છે.

BAPS Hospital Recruitment 2024

સંસ્થાનું નામBAPS Hospital
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
ફોર્મ ભરવાની ફી કોઈ પ્રકારની નથી
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.baps.org/

પોસ્ટનું નામ

બીએપીએસ હોસ્પિટલ ધ્વારા જે પોસ્ટ પર ભરતી થવાની છે તે નીચે મુજબ છે:

બિલિંગ એક્ષેકયુટીવ ફ્રોન્ટ ઓફિસ એક્ષેકયુટીવ
એચઆર એક્ષેકયુટીવ બિઝનેસ ડેવલપમેન્ટ એક્ષેકયુટીવ
દર્દી સંભાળ સહાયક ઓટી સ્ક્રબ નર્સ
સ્ટાફ નર્સ દર્દી સંભાળ પરિચારક

જરૂરી તારીખો:

અહી હોસ્પિટલ ધ્વારા ભરતીની નોટિફિકેશન 13 માર્ચ 2024 ના રોજ આપવામાં આવેલ છે. ભરતી નું ફોર્મ 13 માર્ચ 2024 થી ભરાવવા નું થઈ ગયું છે.

અરજી કરવા માટે ફી:

બીએપીએસ હોસ્પિટલ ધ્વારા અહી અરજી કરવા માટે ઉમેદવાર જોડે થી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.

પસંદગી પ્રક્રિયા:

હોસ્પિટલ ધ્વારા ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ ધ્વારા કરવામાં આવસે, જેની દરેક ઉમેદવારે નોંધ લેવી.

પગારધોરણ:

અહી નોટિફિકેશન માં પગાર ની માહિતી આપેલ નથી, બની સકે કે ઇન્ટરવ્યૂ વખતે જ ઉમેદવારને પગાર વીસે માહિતી આપવામાં આવે.

ખાલી જગ્યા:

ભરતીની નોટિફિકેશન માં જણાવ્યા અનુસાર હોસ્પિટલ ધ્વારા ટોટલ 24 ખાલી જગ્યા માટે ભરતીનું આયોજન કરવામાં આવેલ છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

લિવિંગ સર્ટિફિકેટ
માર્કશીટ
આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
પાસપોર્ટ સાઈઝ ફોટો
સહી
ડિગ્રી
અનુભવનું પ્રમાણપત્ર
તથા અન્ય જરૂરી પુરાવાઓ

સત્તાવાર વેબસાઈટ માટે Click Here
નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે : Click Here

Leave a Comment