10th 12th Pass Govt Job 2023: 10 તથા 12 પાસ માટે સરકારી નોકરી મેળવવાની ખુબજ સારી તક, પગાર ₹ 81,100 સુધી

10th 12th Pass Govt Job 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે રક્ષા મંત્રાલય ભારત સરકાર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

10th 12th Pass Govt Job 2023

સંસ્થાનું નામરક્ષા મંત્રાલય ભારત સરકાર
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓફ્લાઇન
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ01 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ29 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.joinindianarmy.nic.in/

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન રક્ષા મંત્રાલય ભારત સરકાર  ઘ્વારા 01 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 29 સપ્ટેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્ટેનો,એલ.ડી.સી, ફાયરમેન, મેસેન્જર, રેન્જ ચૌકીદાર, મજ઼દૂર, માળી, સફાઈવાલા, કૂક વગેરેની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પસંદગી પ્રક્રિયા:

રક્ષા મંત્રાલય આ ભરતીમાં જોડાવા માટે નીચે મુજબ ની પ્રક્રિયા છે.

  • લેખિત પરીક્ષા (ઓ.એમ.આર પદ્ધતિથી)
  • શારીરિક કસોટી
  • સ્કિલ ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

પગારધોરણ

રક્ષા મંત્રાલયની ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ છે. જે નીચે મુજબ છે.

સ્ટેનોરૂપિયા 25,500 થી 81,100
એલ.ડી.સીરૂપિયા 19,900 થી 63,200
ફાયરમેનરૂપિયા 19,900 થી 63,200
મેસેન્જરરૂપિયા 18,000 થી 56,900
રેન્જ ચૌકીદારરૂપિયા 18,000 થી 56,900
મજદૂરરૂપિયા 18,000 થી 56,900
માળીરૂપિયા 18,000 થી 56,900
સફાઈવાલારૂપિયા 18,000 થી 56,900
કૂકરૂપિયા 18,000 થી 56,900
સી.બી.એસ.ઓરૂપિયા 21,700 થી 69,100

અરજી ફી:

રક્ષા મંત્રાલયની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોને અરજી કરવા માટે રૂપિયા 25 ચૂકવવાના રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • આધારકાર્ડ / પાનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • જાતિનો દાખલો
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

લાયકાત:

મિત્રો, રક્ષા મંત્રાલયની આ ભરતીમાં અરજી કરવા માટે બધી પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. તે નીચે મુજબ છે.

સ્ટેનો12 પાસ અથવા તેની સમકક્ષ
એલ.ડી.સી12 પાસ અથવા તેની સમકક્ષ
ફાયરમેન10 પાસ અથવા તેની સમકક્ષ
મેસેન્જર10 પાસ અથવા તેની સમકક્ષ
રેન્જ ચૌકીદાર10 પાસ અથવા તેની સમકક્ષ
મજદૂર10 પાસ અથવા તેની સમકક્ષ
માળી10 પાસ અથવા તેની સમકક્ષ
સફાઈવાલા10 પાસ અથવા તેની સમકક્ષ
કૂક10 પાસ અથવા તેની સમકક્ષ
સી.બી.એસ.ઓ10 પાસ અથવા તેની સમકક્ષ

કુલ ખાલી જગ્યા:

રક્ષા મંત્રાલયની આ ભરતીમાં સ્ટેનોની 01,એલ.ડી.સીની 01, ફાયરમેનની 02, મેસેન્જરની 15, રેન્જ ચૌકીદારની 02, મજદૂરની 03, માળીની 02, સફાઈવાલાની 03, કૂકની 05 તથા સી.બી.એસ.ઓની 03 જગ્યાઓ ખાલી છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે રક્ષા મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ https://joinindianarmy.nic.in/Authentication.aspx વિઝીટ કરો.
  • હવે વેબસાઈટમાં આપેલ “Registration” ના ઓપ્શન પર ક્લિક કરો અને તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ફોર્મને ફાઈનલ સબમિટ કરો તથા પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment